જમ્મુ-કાશ્મીર: કટ્ટરપંથીઓએ હવે હિન્દુઓના ધાર્મિક સ્થળોને નિશાન બનાવ્યું, પ્રાચીન વાસુકી નાગ મંદિરમાં તોડફોડ
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા ટાર્ગેટ કિલીંગને અજામ આપીને નિર્દોશ કાશ્મીરી પંડિતો અને બિનકાશ્મીરીઓની હત્યાના બનાવોમાં વધારો થયો છે. આવા બનાવોને અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા કવાયત શરૂ કરી છે. દરમિયાન હવે કટ્ટરપંથીઓ હિન્દુઓના ધાર્મિક સ્થળોને પણ નુકશાન પહોંચી રહ્યાં છે. કટ્ટરપંથીઓ ડોડા જિલ્લામાં પ્રાચીન વાસુકી નાગ મંદિરમાં તોડફોડ કરતા ખળભળાટ મચી ગયો છે. આ […]


