હિરણ-2 ડેમની પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ, વેરાવળ-સોમનાથમાં પાણી વિતરણ ઠપ્પ
પાણી પુરવઠા વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે રિપેરિંગ શરૂ કરાયુ 700 MMની GRP મેઈન લાઈનમાં ઓવરબ્લોકને લીધે બ્લાસ્ટ થયો હીરણ ડેમથી પાણી પુરવઠો બંધ કરાયો વેરાવળઃ હિરણ-2 ડેમમાંથી પાઈપલાઈન દ્વારા વેરાવળ અને સોમનાથને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે, ડેમમાંથી વેરાવળ સુધી આવતી મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા પાણી નદીની જેમ વહેવા લાગ્યું હતું. તેથી પાણી પુરવઠા […]