નરેન્દ્ર મોદીએ જાપાનના તાકાઈચીને ઐતિહાસિક જીત બદલ અભિનંદન પાઠવ્યા
નવી દિલ્હી, 9 ફેબ્રુઆરી 2026: પ્રધાનમંત્રી મોદીએ જાપાનના પ્રથમ મહિલા પીએમ સનાએ તાકાઈચીને તેમની ઐતિહાસિક ચૂંટણી જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા ભારત-જાપાનની વ્યૂહાત્મક મિત્રતાને વધુ મજબૂત બનાવવાનો અને સંરક્ષણ તથા ઇનોવેશન જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના જાપાની સમકક્ષ સનાએ તાકાઈચીને ચૂંટણીમાં તેમની ઐતિહાસિક જીત બદલ […]


