સૌરાષ્ટ્રના મહુવા સહિત યાર્ડમાં ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા
મહુવા યાર્ડમાં પ્રતિકિલો અઢી રૂપિયાના ભાવે વેચાતી ડુંગળી, વાવેતરનો ખર્ચ પણ ન નિકળતા ખેડૂતોની કફોડી હાલત, ડુંગળી પકવતા ખેડૂતોને મદદ કરવા સરકાર સમક્ષ માગ ભાવનગરઃ સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં ડુંગળીના પુરતા ભાવ ન મળતા ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાયા છે. જિલ્લામા મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ખેડૂતોને પ્રતિ કિલો ડુંગળીનો ભાવ […]


