પશ્ચિમ પેસિફિક પ્રદેશમાં HIV ચેપ અને AIDS થી મૃત્યુઆંક વધ્યો : WHO
                    વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન શુક્રવારે કહ્યું કે પશ્ચિમ પ્રશાંત ક્ષેત્રમાં HIV સંક્રમણ અને એઈડ્સ સંબંધિત મૃત્યુની સંખ્યા વધી રહી છે. આનાથી રોગચાળા સામે વર્ષોથી ચાલી રહેલી લડાઈને ફટકો પડ્યો છે. મનીલામાં WHO ની પ્રાદેશિક કચેરીના જણાવ્યા અનુસાર, 2019 થી નવા HIV ચેપમાં આઠ ટકા અને એઇડ્સ સંબંધિત મૃત્યુમાં 10 ટકાનો વધારો થયો છે. આનાથી સ્પષ્ટ થાય […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

