1. Home
  2. Tag "HIZAB VIVAD"

કર્ણાટકની કોલેજમાં હિજાબ પહેરીને આવેલી વિદ્યાર્થીનીઓને પરિક્ષામાં બેસતા અટકાવાઈ, પરિક્ષા આપ્યા વિના પરત ફરવું પડ્યું

કર્ણાટકમાં હિજાબ પહેરીના આવેલી નવિદ્યાર્થીઓ સામે વિવાદ પરિક્ષામાં બેસતા અટકાવામાં આવી કોલેજથી પરત ફરવું પડ્યું કર્ણાટકમાં હિજાબ વિવાદ ઘણો વકર્યો હતો ત્યારે ફરી એક વખત કર્ણાટકમાં હિજાબને લઈને વિદ્યાર્થીઓને પરિક્ષા ન આપવા દેવાની ઘટના સામે આવી છે, પ્રાપ્ત માહિતી પ્રમાણે કર્ણાટકના ઉડુપીમાં બે વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરીને પરીક્ષા આપવા પર રોક લગાવવામાં આવી હતી. આ પછી […]

સ્કૂલે નક્કી કરેલા યુનિફોર્મ મુદ્દે વિદ્યાર્થીઓ વાંધો ન ઉઠાવી શકેઃ કર્ણાટક હાઈકોર્ટ

બેંગ્લોરઃ કર્ણાટકમાં હિજાબ વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો અને હાઈકોર્ટે હિજાબ વિવાદને લઈને ચુકાદો જાહેર કર્યો છે. હાઈકોર્ટે કહ્યું હતું કે, હિજાબ ઈસ્લામનો ભાગ નથી, શિક્ષણ સંસ્થાન આવી રીતે હિજાબ ઉપર પ્રતિબંધ લગાવી શકે છે. રાજ્યની વડી અદાલતની ફુલ બેંચે આદેશ આપતા નોંધ્યું હતું કે, હિજાબ પહેરવો ઈસ્લામનો ભાગ નથી. કેસની હકીકત અનુસાર કેટલીક વિદ્યાર્થિનીઓએ હિજાબને […]

હિજાબ ઈસ્લામમાં અનિવાર્ય ધાર્મિક પ્રથા નથીઃ કર્ણાટક સરકાર

બેંગ્લોરઃ કર્ણાટકમાં હિજાબ વિવાદ ઉપર શુક્રવારે હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. રાજ્યની વડી અદાલતમાં એટોર્ની જનરલ પ્રભુલિંગ નવદગીએ કહ્યું કે, અમે એવુ માનીએ છીએ કે હિજાબ ઈસ્લામમાં અનિવાર્ય ધાર્મિક પ્રથા નથી. એટર્ની જનરલ નવદગીએ કહ્યું કે, વિદ્યાર્થીઓએ કોલેજોમાં દ્વારા નિર્ધારિત કરેલા યુનિફોર્મ પહેરીને આવવાનો રાજ્ય સરકારે આદેશ કર્યો છે. રાજ્ય સરકાર ધાર્મિક મામલામાં હસ્તક્ષેપ કરવા નથી […]

હિજાબ પહેરવો અનિવાર્ય હોવાનું ક્યાંય નથી લખ્યું: મુંબઈની ઝુમ્મા મસ્જિદના મુફ્તિનો અમનનો સંદેશ

મુંબઈઃ કર્ણાટકમાં શરૂ થયેલો હિજાબનો વિવાદના પડઘા દેશના વિવિધ રાજ્યોમાં પડી રહ્યાં છે. દરમિયાન દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈની જાણીતી ઝુમ્મા મસ્જિદએ એક સકારાત્મક પહેલ કરી છે. ઝુમ્માની નમાઝ પહેલા અને બાદમાં શાંતિ અને અમન જાળવી રાખવાનો સંદેશ આપ્યો છે. મસ્જિદના મુફતીએ કહ્યું હતું કે, હિજાબ ક્યારે પણ મુદ્દો નથી, હિજાબ પહેરવો અનિવાર્ય છે એવું […]

કર્ણાટક હિજાબ વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, હાઈકોર્ટના નિર્દેશ સામે અરજી

નવી દિલ્હીઃ કર્ણાટક હિજાબનો વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. કર્ણાટક હાઈકોર્ટે આગામી નિર્દેશ સુધી શૈત્રણિક સંસ્થાઓમાં ધાર્મિક વસ્ત્રો ઉપર પહેરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. દરમિયાન હાઈકોર્ટના આ નિર્દેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. કેસની હકિકત અનુસાર કર્ણાટકની શૈક્ષણિક સંસ્થામાં હિજાબના મુદ્દે વિવાદ થતા સરકાર દ્વારા 3 દિવસ સ્કૂલ-કોલેજો બંધ રાખવા નિર્દેશ કર્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code