હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી તારિક અહમદ મીરની સ્થાવર મિલકતો જપ્ત કરાઈ
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય તપાસ સંસ્થા NIA એ હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી તારિક અહમદ મીરની સ્થાવર મિલકતો જપ્ત કરી છે. તેના પર કાશ્મીર ખીણમાં આતંકવાદી પ્રવૃત્તિઓને વેગ આપવા માટે આતંકવાદીઓને શસ્ત્રો અને દારૂગોળો પૂરો પાડવાનો આરોપ છે. એજન્સીએ આ વર્ષે એપ્રિલમાં જમ્મુ સ્થિત NIA ની વિશેષ અદાલતના આદેશ પર તારિકની ધરપકડ કરી હતી. તેની સામે ચાર્જશીટ પણ […]