શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મુખ્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી
નવી દિલ્હી, 21 મે 2026: Education Minister Dharmendra Pradhan શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મેટા, ગુગલ અને ટેલિગ્રામ સહિતના મુખ્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંબંધિત ખોટી માહિતીના વધતા ફેલાવા પર બેઠકમાં ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. 21 જૂને યોજાનારી NEET-UG 2026 પુનઃપરીક્ષા પહેલા આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. […]


