પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને કરોડો ફાળવાયા છતાં 19 વર્ષથી હિસાબ જ આપ્યો નથી
અમદાવાદ, 26 માર્ચ 2026: The Holy Pilgrimage Development Board has not given an account ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડને સરકાર દ્વારા વિકાસના કામો માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે. પણ બોર્ડના સત્તાધિશો દ્વારા ખર્ચ કરેલા રૂપિયાનો હિસાબ આપવામાં આવતો નથી. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અંગે કંપ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના તાજેતરના રિપોર્ટમાં ગંભીર ખામીઓને ઉજાગર કરવામાં […]


