ગૃહમંત્રી અમિત શાહ 18 જૂને પંજાબના પ્રવાસે,ગુરદાસપુરમાં કરશે મોટી રેલી
દિલ્હી : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 18 જૂને ગુરદાસપુરમાં અને 14 જૂને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા હોશિયારપુરમાં મોટી રેલીઓ કરશે. એનડીએ સરકારના નવ વર્ષ પૂર્ણ થવાના અવસર પર આ રેલીઓ કરવામાં આવી રહી છે. અન્ય કેન્દ્રીય મંત્રીઓ રાજ્યના વિવિધ સંસદીય ક્ષેત્રોમાં મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યો વિશે જણાવશે. પરંતુ આ દરમિયાન […]


