કોલકાતામાં આજે ભાજપની વિશાળ રેલી, ગૃહમંત્રી અમિત શાહ આપશે હાજરી,જાણો સંપૂર્ણ કાર્યક્રમ
કોલકાતા:બંગાળ ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ ડૉ. સુકાંત મજુમદારાએ કહ્યું છે કે બુધવારે કોલકાતામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સાંભળવા માટે લોકોમાં ભારે ઉત્સાહ છે. બુધવારની રેલી માટે મંગળવાર સાંજથી જ બંગાળના વિવિધ ભાગોમાંથી લોકો કોલકાતા પહોંચવા લાગ્યા છે. તેમણે કહ્યું કે, ગેરુઆ સુનામી બુધવારે કોલકાતામાં ત્રાટકશે.પશ્ચિમ બંગાળ હવે બદલાઈ ગયું છે. અહીંના લોકો હવે મમતા […]


