કમરના દુખાવાથી પરેશાન છો તો આ ઘરગથ્થુ ઉપાયોથી મેળવી શકો છો રાહત
કમરનો દુખાવો હલ્કાથી લઈ ગંભીર સુધીનો હોઈ શકે છે. અને તે તમારા પગ અથવા અન્ય જગ્યાએ ફેલાઈ શકે છે. કમરના દુખાવાના કારણ અને પ્રકાર પર આધાર રાખીને ઘણા ઓપ્શન છે. મોટાભાગના લોકો કમરના દુખાવાથી પીડાય છે, મોટે ભાગે પીઠના નીચેના ભાગમાં. આ સામાન્ય રીતે કેટલીક અંતર્ગત ઇજાઓ અને સ્થિતિઓ જેમ કે તાણ, મચકોડ, કરોડરજ્જુની વિકૃતિઓ […]