આ ઘરગથ્થુ ઉપાયોથી આંખોની આસપાસની ડ્રાયનેસ થશે દૂર,Fine Lines થી પણ મળશે રાહત
માત્ર ચહેરો જ નહીં આંખો પણ સુંદરતામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.ખાસ કરીને આંખોની આસપાસની ત્વચા શરીરના અન્ય ભાગો કરતાં વધુ સંવેદનશીલ હોય છે.અહીં ત્વચામાંથી મોઈશ્ચરાઈઝર ખૂબ જ ઝડપથી ખતમ થઈ જાય છે.જેના કારણે તમને ખંજવાળ, બળતરા, લાલાશ જેવી સમસ્યાઓ પણ થવા લાગે છે.જો આંખોની નજીકની ત્વચા લાંબા સમય સુધી ડ્રાય રહે છે, તો ત્વચાની સમસ્યાઓ […]