બરડાના અભ્યારણ્યમાં 17 સિંહ અને 260થી પ્રાણીઓ તેમજ જળચર પક્ષીઓનો વસવાટ
બરડાનો જંગલ વિસ્તાર ભૂતકાળમાં પોરબંદર અને જામનગર રાજવંશોનું શિકાર ક્ષેત્ર હતું, 10મી ઓગસ્ટે ગુજરાત સહિત વિશ્વભરમાં ‘વિશ્વ સિંહ દિવસ’ ઊજવાશે, બરડો અભયારણ્ય 192.31 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે ગાંધીનગરઃ ‘બરડા વન્યજીવ અભયારણ્ય’, જેને સ્થાનિકોમાં ‘બરડો’ તરીકે ઓળખવામાં આવે છે, આ સ્થળ ગુજરાતના પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં આવેલા અતિમહત્વપૂર્ણ જૈવવિવિધતાવાળા પ્રદેશોમાંથી એક છે. વર્ષ 1979માં અભયારણ્ય તરીકે […]