ઘરે બનાવો બહાર જેવા જ ક્રિસ્પી અને ટેસ્ટી મશરૂમ આલુ ચાપ, જાણો રેસીપી
જો તમે સાંજના નાસ્તામાં કંઈક નવું અને ચટપટું ખાવાના શોખીન હોવ, તો ‘મશરૂમ આલુ ચાપ’ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. સામાન્ય રીતે આપણે બટાકાની ટિક્કી કે કટલેસ ખાતા હોઈએ છીએ, પરંતુ આ વાનગીમાં બાફેલા બટાકાના પડની અંદર મસાલેદાર મશરૂમનું સ્ટફિંગ ભરવામાં આવે છે, જે તેને એક યુનિક સ્વાદ આપે છે. બહારથી એકદમ કુરકુરા અને અંદરથી […]


