1. Home
  2. Tag "HomeRemedies"

ડેન્ડ્રફની સમસ્યાથી છો પરેશાન? અપનાવો આ 4 ઘરગથ્થુ ઉપચાર

શિયાળાની ગુલાબી ઠંડી પોતાની સાથે અનેક સૌંદર્ય સમસ્યાઓ પણ લઈને આવે છે. જેમાં સ્કેલ્પમાં થતો ખોડો એટલે કે ડેન્ડ્રફ સૌથી સામાન્ય અને કંટાળાજનક સમસ્યા છે. માથામાં સતત ખંજવાળ આવવી, વાળ ખરવા અને ખભા પર જામી જતા સફેદ કણોને કારણે ઘણીવાર જાહેરમાં શરમજનક સ્થિતિમાં મુકાવું પડે છે. જો તમે પણ મોંઘા એન્ટી-ડેન્ડ્રફ શેમ્પૂ વાપરીને થાકી ગયા […]

કોરોનાથી સ્વસ્થ થયા પછી વાળ ખરી રહ્યા છે? તો અપનાવો હવે ઘરેલું ઉપાય

કોરોના પછી વાળ ખરવાની સમસ્યા વધી છે? તો અપનાવો હવે ઘરેલું ઉપાયો વાળ ઉતરવાની સમસ્યાથી મેળવો રાહત કોરોનાવાયરસથી દેશમાં 3 કરોડ 26 લાખથી વધારે લોકો સંક્રમિત થયા છે. જે લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે તે લોકોમાં ક્યાંકને ક્યાંક નાની મોટી બીમારી જોવા મળી રહી છે. આ સમસ્યાઓમાં કેટલાક લોકોને વાળ ખરવાની સમસ્યા પણ વધી છે, […]

ઘરે રહીને વાળની માવજત કેવી રીતે રાખવી, આ રહ્યા તેના સરળ ઉપાય

વાળની આ રીતે રાખો માવજત શેમ્પુની સાથે અન્ય રીતે કાળજી રાખવી પણ જરૂરી વાળને ઉતરતા રોકવા માટે અપવાની જોઈએ આ રીત વાળ ઉતરવા તે કોઈ પણ વ્યક્તિ માટે સારી વાત નથી. વાળ ઉતરે એટલે શરીરમાં કોઈ બીમારીતો હોય જ તે વાતને કોઈ ટાળી શકે નહી. વિટામીન, પ્રોટીન, કેલ્શિયમ આવી કોઈ વસ્તુની ઉણપના કારણે અથવા કોઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code