ઝાંસી પોલીસે સાયબર સેક્સટોર્શન અને હની ટ્રેપ ગેંગનો પર્દાફાશ કર્યો, 147 લોકોને બનાવ્યા શિકાર
યુપીની ઝાંસી પોલીસે સાયબર સેક્સટોર્શન અને હની ટ્રેપ દ્વારા લોકોને બ્લેકમેલ કરતી ગેંગનો પર્દાફાશ કરીને મોટી સફળતા મેળવી છે. રક્ષા પોલીસે છટકું ગોઠવીને ગેંગના બે સભ્યો ગજરાજ લોધી અને સંદીપ લોધીની ધરપકડ કરી છે. બંને આરોપીઓ શિવપુરીના રહેવાસી છે. પોલીસે તેમના કબજામાંથી ત્રણ મોબાઈલ ફોન અને પાંચ સિમ કાર્ડ જપ્ત કર્યા છે. તેમની સામે બીએનએસ […]