1. Home
  2. Tag "Hong Kong"

વિશ્વ સ્ક્વોશ ચેમ્પિયનશિપની ફાઇનલમાં આજે ચેન્નાઈમાં ભારતનો મુકાબલો હોંગકોંગ સામે થશે

નવી દિલ્હી: વિશ્વ સ્ક્વોશ ચેમ્પિયનશિપની ફાઇનલમાં આજે ચેન્નાઈમાં ભારતનો મુકાબલો હોંગકોંગ સામે થશે. ગઈકાલે રાત્રે સેમિફાઇનલમાં ભારતે ઇજિપ્તને 3-0થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતના વેલાવન સેન્થિલ કુમારે ઇજિપ્તના ઇબ્રાહિમ એલ્કાબાનીને હરાવ્યો હતો જ્યારે અનાહત સિંહે ઇજિપ્તના નૂર હેઇકલ ગેરોસને હરાવ્યો હતો. અભય સિંહે ઇજિપ્તના આદમ હવાલને હરાવ્યો હતો. આ અગાઉ અન્ય એક સેમિફાઇનલમાં હોંગકોંગે […]

હોંગકોંગના તાઈ પો વિસ્તારમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 128 લોકોના મોત થયા

નવી દિલ્હી: હોંગકોંગના તાઈ પો વિસ્તારમાં આવેલા વાંગ ફુક કોર્ટમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 128 લોકોના મોત થયા છે. વાંગ ફુક કોર્ટ રહેણાંક સંકુલમાં આગ ત્રણ દિવસ સુધી ચાલુ રહી. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને રાહત અને બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હોંગકોંગના ફાયર અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ એક […]

હોંગકોંગમાં આઠ રહેણાંક ઇમારતોમાં ભીષણ આગ, અત્યાર સુધીમાં 44 લોકોના મોત

હોંગકોંગ તેના ઇતિહાસની સૌથી ભયાનક આગમાંથી એકનો સામનો કરી રહ્યું છે. આજે સવાર સુધીમાં, ગઈકાલે આઠ બહુમાળી રહેણાંક ટાવરોમાં લાગેલી આગમાં 44 લોકોએ જીવ ગુમાવ્યા છે. આમાંથી ચાર આગ બુઝાવવામાં આવી છે. ત્રણ ઇમારતોમાં ફાયર ફાઇટર હજુ પણ સખત મહેનત કરી રહ્યા છે. એક ટાવર સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. આગમાં લપેટાયેલા બધા ટાવર તાઈ […]

દુબઈથી હોંગકોંગ જઈ રહેલ કાર્ગો વિમાન દરિયામાં ક્રેશ, 2 લોકોના મોત

નવી દિલ્હી: દુબઈથી ઉડતું એક કાર્ગો વિમાન રનવે પરથી લપસી ગયું અને સમુદ્રમાં ક્રેશ થયું, જેમાં બે લોકોના મોત થયા. હોંગકોંગ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે આ અકસ્માત થયો. સ્થાનિક મીડિયા અનુસાર, સોમવારે સવારે બોઇંગ 747 વિમાન હોંગકોંગ એરપોર્ટ પર ઉતરાણ કરી રહ્યું હતું ત્યારે અચાનક લપસી ગયું અને સમુદ્રમાં પડી ગયું. અકસ્માત કેવી […]

ચીન ઉપરાંત જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડથી આવતા પ્રવાસીઓનો ફરજિયાત કોરોના ટેસ્ટ કરાશે

નવી દિલ્હીઃ ચીન સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોનાના વેરિએન્ટ બીએફ 7એ હાહાકાર મચાવ્યો છે અને ચીન સહિતના દેશોમાં મોટી સંખ્યામાં કોરોનાના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. દરમિયાન ભારત સરકારે સતર્કતા રાખીને ચીન સહિતના દેશોમાંથી આવતા પ્રવાસીઓના આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, અમે લોકો વિમાન મંત્રાલયથી […]

હોંગકોંગઃ દુર્લભ ગુલાબી હિરો લગભગ 58 મિલિયન ડોલરમાં વેચાયો

નવી દિલ્હીઃ હોંગકોંગમાં એક દુર્લભ ગુલાબી હીરો લગભગ 58 મિલિયન ડોલર એટલે કે 5 કરોડ 80 લાખમાં વેચાયો હતો, જેણે  કોઈપણ હીરા અથવા રત્ન માટે હરાજીમાં ચૂકવવામાં આવતી કેરેટ દીઠ કિંમતનો રેકોર્ડ બનાવ્યો હતો. 11.15-કેરેટ વિલિયમસનના પિંક સ્ટારે હોંગકોંગની કરન્સીમાં 453.2 મિલિયનની એટલે કે 57.7 મિલિયન ડોલરની કમાણી કરી હતી. જે કોઈપણ દાગીનાની હરાજીમાં ચૂકવવામાં […]

એશિયા કપઃ ભારત, પાકિસ્તાન સહિત પાંચ ટીમ ઉપરાંત 6 ટીમ તરીકે હોંગકોંગનો સમાવેશ થયો

નવી દિલ્હીઃ એશિયા કપ ટૂર્નામેન્ટને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આગામી 28મી ઓગસ્ટના હાઈપ્રોફાઈટ મેચ રમાશે. જેની ઉપર તમામ ક્રિકેટ પ્રેમીઓની નજર મંડાયેલી છે.  આ સિરિઝમાં ભારત અને પાકિસ્તાન સહિત પાંચ ઉપરાંત છઠ્ઠી ટીમ હોંગકોંગ હશે. આમ એશિયા કપમાં છ ટીમ વચ્ચે સીરિઝ રમાશે. હોંગકોંગ ક્વોલિફિકેશન રાઉન્ડ જીતીને આ […]

હોંગકોંગઃ 3 પ્રવાસીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા એર ઈન્ડિયાની સેવાઓ ઉપર 24મી એપ્રિલ સુધી પ્રતિબંધ

નવી દિલ્હીઃ હોંગકોંગમાં એર-ઈન્ડિયાની ફ્લાઈટમાં 3 પ્રવાસીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. દરમિયાન હોંગકોંગએ એર ઈન્ડિયાની સેવાઓ ઉપર 24મી એપ્રિલ સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતના પ્રવાસીઓનો 48 કલાક પહેલા કરાવેલા કોરોના ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ હશે તો પ્રવેશ અપાશે. આ ઉપરાંત, તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ હોંગકોંગના એરપોર્ટ પરિસરમાં આગમન […]

હોંગકોંગમાં આ કારણથી લગભગ 2000 જેટલા ઉંદરને મારી નાખવામાં આવશે

હોંગકોંગ સરકારનો નિર્ણય પાળેલા તમામ ઉંદરને મારી નાખવામાં આવશે 2000 જેટલા ઉંદર આવ્યા કોરોના પોઝિટિવ દિલ્હી: કોરોનાવાયરસની મહામારી હવે એવી બની ગઈ છે કે માણસોમાં તો તે જોવા મળે જ છે પરંતુ પ્રાણીમાં પણ તે જોવા મળે છે. હવે વાત એવી છે કે હોંગકોંગમાં લગભગ 2000 જેટલા પાલતું ઉંદર કોરોના પોઝિટિવ આવતા હવે ત્યાંની સરકારે […]

હોગકોંગના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં લાગી વિકરાળ આગ, 13 ઘાયલ, 150 લોકો ફસાયા, બચાવકાર્ય શરૂ

હોંગકોંગમાં એક મોટી દુર્ઘટના હોગકોંગમાં આવેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરની બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ આ આગમાં 13 લોકો થયા ઘાયલ, રેસ્ક્યુ ઓપરેશન જારી નવી દિલ્હી: હોગકોંગમાં એક દુર્ઘટના ઘટી છે. અહીંયા આવેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરની બિલ્ડીંગમાં ભયાનક આગ લાગી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ બિલ્ડીંગમાં 150 લોકો ફસાયા હોવાની આશંકા છે. આગ એટલી વિકરાળ છે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code