1. Home
  2. Tag "Hordins flew"

કચ્છમાં વૈશાખી વાયરા, ભારે પવનને કારણે અનેક હોર્ડિંસ ઊડીને રસ્તાઓ પર પડ્યાં

ભૂજઃ કચ્છમાં હાલ વૈશાખી વાયરાનું જોર ખૂબ વધી જવા પામ્યું છે, જેના કારણે અનેક સ્થળે જર્જરીત વીજતારને લઈ ભય પ્રસર્યો છે. રવિવારે જિલ્લા મથક ભુજમાં હમીરસર તળાવની પશ્ચિમ દિશાએ લાગેલા હોર્ડિંગ બોર્ડ ભારે પવનના કારણે તૂટી પડ્યા હતા. જેના કારણે નગરપાલિકાની ગ્રીલમાં પણ નુકશાન થયું હતું. જો કે આ ઘટનામાં સદભાગ્યે કોઈને ઇજા પહોંચી નથી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code