1. Home
  2. Tag "horse race"

બનાસકાંઠાના મુડેઠા ગામે યોજાયેલી અશ્વદોડ સ્પર્ધામાં 400થી વધુ અશ્વસવારોએ લીધો ભાગ

પાલનપુરઃ ગામડાંઓમાં તહેવારોનું મહાત્મ્ય વધુ હોય છે. તમામ તહેવારો ગ્રામજનો સાથે મળીને ઊજવતા હોય છે. કેટલાક ગામોમાં વર્ષોથી પરંપરાગત સ્પર્ધાઓનું આયોજન કરાતું હોય છે. ઝાલાવાડના કેટલાક ગામોમાં બેસતા વર્ષે ગોવાળો પાછળ ગાયો દોડાવવાની સ્પર્ધા યોજાઈ હતી. જ્યારે બનાસકાંઠાના ડીસા તાલુકાના મુડેઠા ગામે વર્ષોથી પરંપરાગત યોજાતી અશ્વદોડ સ્પર્ધા ભાઈબીજના દિને યોજવામાં આવી હતી. જેમાં 400થી વધુ […]

ઝીંઝુવાડામાં ઝાલા રાજપુત સમાજ દ્વારા અશ્વદોડ સ્પર્ધામાં 20થી વધુ અશ્વસવારોએ ભાગ લીધો

સુરેન્દ્રનગરઃ  ઝીંઝુવાડા ચોવીસી ઝાલા રાજપૂત સમાજ દ્વારા ઝીંઝુવાડાના રણમાં અશ્વોની ભવ્ય અશ્વદોડ સ્પર્ધાનું આયોજન કરાયુ હતુ.  ઝાલા રાજપૂત સમાજના અગ્રણીઓ દ્વારા સવારે રાજેશ્વરી મંદિરમાં ભવ્ય શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. અને સાંજે યોજાયેલા ભવ્ય અશ્વદોડ સ્પર્ધામાં ઝાલા રાજપૂત સમાજના આગેવાનો દરબારી પોષાકમાં હાજર રહ્યાં હતા. પાટડી તાલુકાના ઐતિહાસિક એવા ઝીંઝુવાડા ગામે ચોવીસી ઝાલા રાજપૂત સમાજ દ્વારા […]

કચ્છમાં અશ્વદોડની સ્પર્ધામાં અશ્વ વીજળીના થાંભલા સાથે અથડાતાં ઘોડેસવારનું મોત

ભૂજઃ કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં આવેલાં ગુંદીયાળી અને ત્રગડી ગામ વચ્ચેની સીમમાં અશ્વદોડ સ્પર્ધાનું આયોજન કરાયુ હતું. સુલતાંનસા પીરના મેળામાં અશ્વદોડનું આયોજન કરાયું હતું.  દરમિયાન ધૂળની ડમરીઓને કારણે એક ઘોડેસવાર આગળનું જોઈ શક્યો ન હતો અને તેનો ઘોડો રસ્તાની બાજુમાં ઉતરી ગયો હતો. આ દરમિયાન વીજ થાંભલા સાથે અથડાવાને કારણે યુવક જોરથી હવામાં ઉછળી નીચે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code