હોશિયારપુર: કાંગડાથી ધર્મશાળા જઈ રહેલી એમ્બ્યુલન્સ ખાડામાં પડી, ત્રણના મોત, બે ઘાયલ
પંજાબના હોશિયારપુર-ચિંતપૂર્ણી હાઇવે પર એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. કાંગડાથી ધર્મશાળા જઈ રહેલી એક એમ્બ્યુલન્સ મગોવાલ ગામ પાસે ઉંડા ખાડામાં પડી ગઈ. પીટીઆઈએ એક ટ્વિટમાં લખ્યું છે “પંજાબના હોશિયારપુર-ચિંતપૂર્ણી હાઇવે પર મગોવાલ નજીક એક એમ્બ્યુલન્સ ક્રેશ થઈને ખાડામાં પડી ગઈ. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે અને બે ઘાયલ થયા છે.” પોલીસના જણાવ્યા […]