ગુજરાતમાં કોરોનાએ માથુ ઉચક્યું : આરોગ્ય સચિવે તમામ કલેકટર- મ્યુનિ.કમિશનરોને પત્ર લખી કર્યા સુચનો
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ફરી એકવાર સતત વધારો થઈ રહ્યો છે જેથી કોરોનાની ચોથી લહેરના ભણકારા વાગી રહ્યાં છે. બીજી તરફ સૌથી વધારે અમદાવાદ શહેરમાં સામે આવી રહ્યાં છે. કોરોનાના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. દરમિયાન આરોગ્યવિભાગના મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે તમામ કલેકટર-મ્યુ.કમિશ્નરને તાકિદનો પત્ર પાઠવી જરૂરી સૂચન કર્યાં છે. રાજ્યમાં […]


