1. Home
  2. Tag "hospitalized"

બાંગ્લાદેશ ક્રિકેટના પૂર્વ કેપ્ટન તમીમ ઈકબાલને ક્રિકેટના સ્ટેડિયમમાં આવ્યો હાર્ટએટેક, હોસ્પિટલમાં ખસેડાયાં

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના ભૂતપૂર્વ કેપ્ટન તમીમ ઇકબાલને હૃદયરોગનો હુમલો આવ્યો છે. મેચ રમતી વખતે તમીમ ઇકબાલને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તમીમ ઇકબાલ ઢાકા પ્રીમિયર લીગ (DPL) માં મોહમ્મદન સ્પોર્ટિંગ ક્લબ તરફથી રમી રહ્યો હતો. ફિલ્ડિંગ કરતી વખતે તમીમ ઇકબાલે છાતીમાં દુખાવો થવાની ફરિયાદ કરી હતી. […]

પોપ સિંગર શકીરા હોસ્પિટલમાં દાખલ, પેરુનો શો રદ કરાયો

પ્રખ્યાત ગાયિકા શકીરાની તબિયત અચાનક બગડી ગઈ છે. પેટમાં તીવ્ર દુખાવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમાચારની પુષ્ટિ ખુદ શકીરાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા કરી છે. તેમણે કહ્યું કે સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે તેમને પેરુમાં તેમનો શો રદ કરવો પડ્યો, જેના માટે તેમણે તેમના ચાહકોની માફી પણ માંગી. શકીરાએ સોશિયલ મીડિયા […]

ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પર ચાકુથી હુમલો, હોસ્પિટલમાં દાખલ કરાયાં

મુંબઈઃ બોલીવુડના અભિનેતા સૈફ અલી ખાન પર છરીથી હુમલો થયાના ચોંકાવનારા સમાચાર આવ્યા છે. આ ઘટના મોડી રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન વિશે એક મોટા અને ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. તેના પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. ઘાયલ અભિનેતાને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. […]

દેવો કે દેવ મહાદેવ ફેમ એક્ટર મોહિત રૈનાને થયો કોરોના, હોસ્પિટલમાં કરાયા દાખલ

મહાદેવ ફેમ મોહિત રૈના કોરોના પોઝિટિવ હોસ્પિટલમાં કરાયા દાખલ મોહિતે હોસ્પિટલમાંથી શેર કર્યા ફોટો મુંબઈઃ દેવો કે દેવ મહાદેવ ફેમ એક્ટર મોહિત રૈના કોરોના વાયરસથી પોઝિટિવ જાણવા મળ્યા છે. તેમણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મોહિતે સોશિયલ મીડિયા પર આ અંગે જાણકારી આપી છે.તેમણે બે ફોટા શેર કર્યા છે. એક ફોટામાં હોસ્પિટલનો બહારનો વ્યુ છે.તો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code