ગરમાગરમ ચા પીવાની ભૂલથી થઈ શકે છે આ ગંભીર બીમારી
ચા એ વિશ્વમાં સૌથી વધુ પીવામાં આવતા પીણાંમાંનું એક છે. ભારતમાં ચા સૌથી વધુ પીવામાં આવતું પીણું છે. શિયાળામાં મોટાભાગના લોકો પોતાના દિવસની શરૂઆત ચાના કપથી કરે છે. જો કે, ચા પીવામાં કેટલીક ભૂલો કેન્સરનું કારણ બની શકે છે? દરેક વસ્તુ ખાવા-પીવાના કેટલાક નિયમો હોય છે અને આ ચા પર પણ લાગુ પડે છે. ઘણા […]