તારાપુર હાઈવે પર હોટલ ‘ન્યુ માયા’માં જમવામાં ગરોળી નિકળતા પરવાનો રદ કરાયો
ઉપલેટા-કવાંટ રૂટની બસ ન્યુ માયા હોટલ પર હોલ્ટ કરવામાં આવી હતી, એસટી બસ ડ્રાયવરનાં જમવામાં ગરોળી મળી આવી હતી, એસટી નિગમ દ્વારા હોટલનો પરવાનો રદ કરાયો અમદાવાદઃ એસ.ટી નિગમના નડિયાદ વિભાગનાં તાબા હેઠળની તારાપુર ચોકડી નજીક અધિકૃત કરવામાં આવેલ હાઈવે હોટલ “ન્યુ માયા’ પર જૂનાગઢ વિભાગની ઉપલેટા ડેપો દ્વારા સંચાલિત ઉપલેટા-કવાંટ રૂટની બસ આ હોટલ ખાતે […]