જો તમારું બાળક પણ ઘરમાં એકલું રહે છે તો આ બાબતો પર ચોક્કસ ધ્યાન આપો
ઘણી વખત આર્થિક સમસ્યાઓના કારણે માતા-પિતા બંનેને નોકરી કરવી પડે છે અને બાળકોને અન્ય કોઈની મદદથી છોડવા પડે છે, પરંતુ બાળકોનો યોગ્ય ઉછેર પણ જરૂરી છે.બાળકો ગમે તેટલા હોશિયાર હોય, તેમને એકલા છોડી દેવા ખતરનાક સાબિત થઈ શકે છે.આવો અમે તમને જણાવીએ કે,તમારી ચિંતાને અમુક હદ સુધી ઘટાડવા માટે તમે કઈ વસ્તુઓ કરી શકો છો. […]


