ગુજરાતમાં હાઉસિંગ સોસાયટીઓ હવે આડેધડ ટ્રાન્સફર ફી વસુલી શકશે નહીં
રાજ્યની 30 હજારથી વધુ હાઉસિંગ સોસાયટીઓ માટે સરકારનો નિર્ણય ટ્રાન્સફર ફી અવેજ મૂલ્યના 5% અથવા રૂ. 1 લાખ, જે પણ ઓછું હોય તે લઈ શકાશે, સોસાયટીના કોઈપણ ભંડોળમાં યોગદાનની માંગણી કરી શકાશે નહીં ગાંધીનગરઃ ગુજરાતમાં 30,000થી વધુ હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ આવેલી છે ત્યારે આવી સોસાયટીઓનું સંચાલન સહકારી કાયદા અન્વયે થતું હોય છે. આવી સોસાયટીઓમાં […]