માતા-પિતાનું વર્તન બાળક સામે કેવું હોઈ જોઈએ જાણીલો ,નહી તો બાળક પર નકારાત્મક અસર પડી શકે છે
બાળકો સામે આપશબ્દો ક્યારેય ન બોલવા બાળકો સામે લોકોની બુરાઈ કે તારી મારી પણ ન કરવી ઘણી વખત માતા પિતા ભૂલી જતા હોઈ છે કે તે પોતે એક કપલમાંથી હવે પેરેન્ટસ બની ચૂક્યા છે, ખાસ કરીને ઓફીસ કે પાડોશી કે પછી સગા સંબંધીઓની વાતો તેઓ પોતાના બાળક સામે કરવા લાગે છે પરિણામે નાનપણથી બાળક પણ […]