ફ્રીઝમાં રાખેલા ફળો આરોગ્ય માટે ઝેરી સાબિત થાય છે, જોઈલો કયા ફળોને ફ્રીઝમાં ન રાખવા જોઈએ
તરબૂચને આખું ફ્રિઝમાં રાખીને ખાવાથી નુકશાનથાય છે શાકભાજી અને ફળને અલગથી સંગ્રહિત કરવું જોઈ ઉનાળાની ઋતુમાં આપણે ફ્રિજમાં ઘણી બધી ખાવા પીવાની વસ્તુઓ રાખતા હોઈએ છે. એ વાતથી ઘણા લોકો અજાણ હશે કે આ પ્રકારની ફ્રીજમાં રાખેલી વસ્તુઓના સેવનથી સ્વાસ્થ્ય ખરાબ થાય છે, આમ કરવાથી ફ્રીજની કાર્યક્ષમતા પર અસર પડે છે પણ તેની સાથે આ […]