1. Home
  2. Tag "hrithik roshan"

આમિર ખાનથી લઈને ઋતિક રોશન સુધી, આ સ્ટાર્સે શિક્ષકની ભૂમિકા ભજવી હતી

શિક્ષકો આપણા જીવનમાં કેટલા મહત્વપૂર્ણ હોય છે આ વાત ઘણી બોલીવુડ ફિલ્મોમાં સુંદર રીતે બતાવ્યું છે. આ ફિલ્મોમાં, ગુરુઓ આપણને એવા પાઠ શીખવે છે જે આપણા જીવનને બદલી શકે છે. તમે શિક્ષક દિવસ પર આવી ખાસ ફિલ્મો પણ જોઈ શકો છો. અહીં અમે તમને કેટલીક સારી ફિલ્મો વિશે જણો. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ સિતારે જમીન […]

“ કહો ના પ્યાર હૈ”ની સફળતાથી ગભરાયેલો ઋતિક રોશન એક રૂમમાં પુરાઈને સતત રડતો હતો

બોલીવુડના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક, ઋતિક રોશને હિન્દી સિનેમામાં પોતાની પહેલી ફિલ્મથી ધમાલ મચાવી હતી. તેમણે બોલીવુડમાં એવી બ્લોકબસ્ટર ડેબ્યૂ કરી હતી જે કદાચ બહુ ઓછા સ્ટાર્સને મળી હશે. 25 વર્ષ પહેલા, ઋતિકે પોતાની પહેલી ફિલ્મથી સીધા લોકોના દિલ જીતી લીધા હતા. પરંતુ, ફિલ્મની અપાર સફળતા પછી, ઋતિક રોશન સાથે કંઈક એવું બન્યું કે તે રૂમમાં […]

બોલીવુડના સુપર સ્ટાર ઋતિક રોશનની આ પાંચ ફિલ્મોએ કરી છે 1700 કરોડથી વધુની કમાણી

બોલિવૂડ સુપરસ્ટાર ઋતિક રોશનનું 25 વર્ષનું કરિયર ખૂબ જ સફળ રહ્યું છે. ઋતિકે પોતાના અઢી દાયકાના કરિયરમાં એક પછી એક સુપરહિટ ફિલ્મો આપી છે. તેણે પોતાની ડેબ્યૂ ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’થી ધૂમ મચાવી હતી. ત્યારથી લઈને આજ સુધી તેમનો જાદુ ચાલુ છે. ઋતિક રોશનની આ પાંચ ફિલ્મોએ રૂ. 1700 કરોડથી વધારે કમાણી કરી છે. […]

ઋતિક રોશનની ફિલ્મ ક્રિશ 4માં પ્રીતિ ઝિન્ટા અને રેખા ફરીથી જોવા મળશે!

ઋતિક રોશનની ફિલ્મ ‘ક્રિશ 4’ સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. ચાહકો તેની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા જ દિગ્દર્શક રાકેશ રોશને સ્પષ્ટતા કરી હતી કે ઋતિક રોશન ‘ક્રિશ 4’નું દિગ્દર્શન કરવા જઈ રહ્યા છે. ફિલ્મ વિશે હજુ સુધી વધુ માહિતી જાહેર કરવામાં આવી નથી. પરંતુ એક રિપોર્ટમાં દાવો કરવામાં […]

ક્રિશ-4માં ઋતિક રોશન અભિનેતાની સાથે અન્ય ભૂમિકા પણ જોવા મળશે

અભિનય ક્ષેત્રે પોતાની તાકાત બતાવ્યા બાદ, અભિનેતા ઋતિક રોશન ‘ક્રિશ 4’ સાથે દિગ્દર્શક તરીકે પદાર્પણ કરવા જઈ રહ્યા છે. તેમના પિતા રાકેશ રોશને જાહેરાત કરી કે તેઓ ફિલ્મની કમાન ઋત્વિકને સોંપી રહ્યા છે. ફિલ્મના નિર્દેશન વિશે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. ફિલ્મનું દિગ્દર્શન કોણ કરશે તે અંગે સતત શંકા હતી. તેનું નિર્માણ યશ રાજ […]

ખરા અર્થમાં મારી અભિનય યાત્રા ફિલ્મ કાબિલ પછી શરૂ થઈઃ ઋતિક રોશન

હિન્દી સિનેમામાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોનો ચહેરો રહેલા અભિનેતા ઋતિક રોશનએ આ વર્ષે ઇન્ડસ્ટ્રીમાં અભિનેતા તરીકે પચીસ વર્ષ પૂર્ણ કર્યા છે. તેમની પહેલી ફિલ્મ કહો ના પ્યાર હૈ વર્ષ 2000 માં સિનેમાઘરોમાં આવી હતી. આ ફિલ્મ સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ થઈ છે. તાજેતરની એક મુલાકાતમાં તેમણે કહ્યું કે, તેઓ પ્રેક્ષકોની પ્રતિક્રિયા જાણવા માટે ઉત્સાહિત છે. મારા મનમાં […]

હૃતિક રોશન જેવા 6-પેક એબ્સ ધરાવતું શરીર જોઈએ છે? જાણો તેમની ફિટનેસનું રહસ્ય

એક ઇન્ટરવ્યુમાં, હૃતિક રોશનના પર્સનલ ટ્રેનર ક્રિસ ગેથિને તેની ફિટનેસ રૂટિન અને ડાયેટ પ્લાન વિશે ખુલાસો કર્યો હતો. ક્રિસ ગેથિન છેલ્લા 12 વર્ષથી રિતિકને ટ્રેનિંગ આપી રહ્યો છે અને તેના મુજબ રિતિકની ફિટનેસનું સૌથી મોટું રહસ્ય તેની ડિસિપ્લિન છે. ડિસિપ્લિન્ડ લાઈફસ્ટાઈલ: હૃતિકની ફિટનેસનું સૌથી મોટું સીક્રેટ તેની ડિસિપ્લિન્ડ લાઈફસ્ટાઈલ છે. તે દરરોજ રાત્રે 9 વાગ્યે […]

બોક્સ ઓફિસ પર પાછી ઘટી ‘ફાઈટર’ની કમાણી, એક અઠવાડીયામાં બસ આટલું કમાઈ શકી

હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ફાઈટરને ક્રિટિક્સ અને ઓડિયન્સ બંન્નેએ પસંદ કરી છે. પણ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી. ફિલ્મની કમાણી દરરોજ ઘટી રહી છે. આ ફિલ્મ અઠવાડીયામાં પણ 150 કરોડની ક્લબમાં સામેલ થઈ શકી નથી. ફિલ્મનું સાતમા દિવસનું કલેક્શન પણ સામે આવ્યું છે. જેમાં કંઈ ખાસ નથી. […]

ઋતિક-દીપિકાની ફિલ્મ ‘ફાઈટર’ તુફાન બની, એડવાંન્સ બુકિંગમાં જ કરોડોની કમાણી

ઋતિક રોશન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ‘ફાઈટર’ વર્ષ 2024ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. ફિલ્મના ટ્રેલર અને પોસ્ટર રિલીઝ થયા પછીથી ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. એવામાં આ ફિલ્મ 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. જેના કારણે ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. સિદ્ધાર્થ આનંદના ડાયરેક્શનમાં […]

ફાઈટરનું ટ્રેલર રિલીઝ, રિતિકના ડાયલોગ્સ પર લોકો દિવાના થઈ ગયા

વર્ષ 2024ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ફાઈટર’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ત્રણ મિનિટના આ ટ્રેલરમાં પાવરફુલ એરિયલ એક્શન જોવા મળ્યું છે. હૃતિક રોશનના દરેક ડાયલોગમાં મિત્રતા અને દેશભક્તિની ભાવના જોવા મળે છે. દીપિકા પાદુકોણની એક્ટિંગ એકદમ જોરદાર હતી. આ ફિલ્મની વાર્તા પાકિસ્તાન દ્વારા ભારત પર કરવામાં આવેલા આતંકવાદી હુમલા પર આધારિત છે.  જેમાં ઘણા સૈનિકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code