1. Home
  2. Tag "Human life"

આર્ટીકલ 370 દૂર થયા બાદ ખીણમાં વિકાસ અને પ્રગતિએ માનવ જીવનને નવી દિશા મળીઃ અમિત શાહ

નવી દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહે પણ સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ટ્વીટ કર્યું અને લખ્યું, ‘હું કલમ 370 હટાવવાના નિર્ણયને યથાવત રાખવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરું છું. 5 ઓગસ્ટ, 2019 ના રોજ, પીએમ મોદીએ દૂરંદેશી નિર્ણય લીધો અને કલમ 370 હટાવવાનો નિર્ણય કર્યો. ત્યારથી જમ્મુ-કાશ્મીરમાં શાંતિ પાછી આવી છે. વિકાસ અને પ્રગતિએ ખીણમાં માનવ જીવનને […]

ભારતીય સંસ્કૃતિમાં પર્યાવરણને માનવ જીવનનો અભિન્ન અંગ માનવામાં આવે છેઃ ઓમ બિરલા

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં પાર્લામેન્ટરી ફોરમ ઓન લાઈફ નામની પૂર્વ-P20 સમિટ શરૂ થઈ છે. G20 સભ્યો અને આમંત્રિત દેશોની સંસદના અધ્યક્ષ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. તેમાં કુદરત સાથે સુમેળમાં હરિયાળા અને ટકાઉ ભાવિ તરફની પહેલ અંગે વિચારણા કરવામાં આવશે.ભારતના G20 પ્રેસિડેન્સીના વિષય વસ્તુને અનુરૂપ, 9મી P20 સમિટની વિષય વસ્તુ એક પૃથ્વી, એક […]

ગુજરાતમાં ઈ-વેસ્ટના પ્રમાણમાં સતત વધારો, માનવ જીવન માટે જોખમી

અમદાવાદઃ હાલના આધુનિક જમાનામાં મોટાભાગના લોકો પાસે સ્માર્ટફોન જોવા મળશે. એટલું જ નહીં લેપટોપ અને કોમ્પ્યુટરનો વપરાશ પણ વધ્યો છે. બીજી તરફ સમગ્ર દેશમાં મોટી સંખ્યામાં ઈ-વેસ્ટ પેદા થાય છે. મોબાઇલ, કમ્પ્યુટર, ચાર્જર, હેડ ફોન જેવા ઉપકરણો ઉપકરણોની આવરદા પૂરી થતાં તેનો યોગ્ય રીતે નીકાલ કરવામાં આવે નહીં તો તેનાથી સર્જાતો ઈ-વેસ્ટ મોટું જોખમ સર્જે […]

માનવજીવનનું સંવેદનાસભર…હકાર સભર અનુભવામૃત “માણસાઈ ની થાપણ”

લેખક : સુધા મૂર્તિ અનુવાદ : જેલમ હાર્દિક ~ પ્રો. યજ્ઞાંગ રસજ્ઞ પંડ્યા હાલના સમય સંજોગોમાં થાપણ એટલે કે આર્થિક મૂડીવાદી સમાજની ચારેકોર બોલબાલા છે અને એ એકદમ સહજ છે આપણી પાસે કઈ હોય તો આપણે વહેંચી ને એનો આત્માનંદ લઈ શકીએ ! આપણાં દેશના પ્રતિષ્ઠિત સમાજસેવીકા સુધા મૂર્તિ આ વાતમાં એમના “માણસાઈની થાપણ” પુસ્તક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code