મમતા બેનરજીએ બંગાળમાં બાબરી મસ્જિદ બાંધવા માગતા ધારાસભ્યને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા
કોલકાતા, 4 ડિસેમ્બર, 2025ઃ Mamata Banerjee suspends MLA from party મમતા બેનરજીના તૃણમૂલ કોંગ્રેસે (ટીએમસી) પક્ષના ધારાસભ્ય હુમાયુ કબીરને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. હુમાયુ કબીરે થોડા દિવસ પહેલાં જાહેરાત કરી હતી કે તે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં બાબરી મસ્જિદ જેવી મસ્જિદ બાંધશે. કબીરે ગયા મહિને મુર્શિદાબાદના બેલદંગા ખાતે બાબરી મસ્જિદની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવાની જાહેરાત કરીને શિલાન્યાસ […]


