ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટિલ વાવાઝોડાગ્રસ્ત વિસ્તારની મુલાકાતેઃ અસરગ્રસ્તોના ખબર-અંતર પૂછશે
અમદાવાદઃ રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાએ ભારે નુકસાન પહોંચાડ્યુ હતુ. જેમાં અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, સહિતના જિલ્લાઓમાં અસંખ્ય આંબાઓ જમીનદોસ્ત બન્યા હતા. અને કૃષિ ક્ષેત્રે અગણિત નુકશાન ખેડુતોને વેઠવું પડ્યુ છે. સરકાર દ્વારા નુકશાનીનો સર્વે કરાવવામાં આવી રહ્યો છે. તૈજેતરમાં કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. અને લોકોના ખબર-અંતર […]


