ભારતીય વાયુસેના વિશ્વની ત્રીજી સૌથી શક્તિશાળી એરફોર્સ, ચીન પણ પાછળ
.21મી સદીના આકાશમાં ગાજતી રહેશે ભારતીય વાયુસેનાની ગર્જના .પાડોશી પાકિસ્તાનની વાયુસેના ટોપ-10માં પણ નથી સામેલ . ભારતીય વાયુસેનાનું રેન્કિંગ આત્મનિર્ભરતા અને રણનીતિક તૈયારીઓનું પ્રતીક નવી દિલ્હી: વિશ્વના આકાશ પર હવે ભારતીય વાયુસેનાની ગર્જના પહેલા કરતા ઘણી વધારે બુલંદ થઈ ચુકી છે. અમેરિકા અને રશિયા બાદ ભારતની વાયુસેનાને વિશ્વની ત્રીજી સૌથી શક્તિશાળી એરફોર્સનો દરજ્જો મળ્યો છે. […]