1. Home
  2. Tag "ias"

ઉત્તરાખંડમાં ચાર જિલ્લાના ડીએમ સહિત 31 આઈએએસ, એક આઈએફએસ, 24 પીસીએસની બદલી

ગુરુવારે મોડી રાત્રે સરકારે નોકરશાહીમાં મોટા ફેરફારો કર્યા. ચાર જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ સહિત 31 IAS, એક IFS, એક સચિવાલય સેવા અને 24 PCS અધિકારીઓની બદલી કરવામાં આવી. જારી કરાયેલા આદેશ મુજબ, પૌડી જિલ્લા મેજિસ્ટ્રેટ આશિષ ચૌહાણને હવે UCADA ના CEO, રમતગમત અને યુવા કલ્યાણ નિયામકની જવાબદારી સોંપવામાં આવી છે. તેમના સ્થાને, રાજ્યપાલના અધિક સચિવ, ટેકનિકલ […]

ગુજરાત કેડરમાં ફાળવાયેલા 2022ની બેચના 9 પ્રોબેશનરી IAS અધિકારીઓએ ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત ગુજરાત કેડરમાં ફાળવાયેલા ર૦રરની બેચના 9 પ્રોબેશનરી આઇ.એ.એસ અધિકારીઓએ ગાંધીનગરમાં લીધી હતી. આ 9 યુવા પ્રોબેશનરી આઇ.એ.એસ અધિકારીઓએ ઇન્સ્ટીટયુશનલ ટ્રેનિંગ અન્વયે સરદાર પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ પબ્લીક એડમીનીસ્ટ્રેશન-સ્પીપામાં પાંચ સપ્તાહની તાલીમ પૂર્ણ કરી છે. આ અધિકારીઓ સ્પીપા સહિતની તાલીમ અંતર્ગત બાવન અઠવાડિયા સુધી વિવિધ જિલ્લાઓમાં તાલીમ માટે જવાના છે.  તદ્દઅનુસાર, […]

રાજ્ય નાગરિક સેવા અધિકારીઓએ રાષ્ટ્રપતિની મુલાકાત લીધી

નવી દિલ્હીઃ લાબસાના ખાતે 124મા ઇન્ડક્શન ટ્રેનિંગ પ્રોગ્રામમાં હાજરી આપનારા રાજ્ય નાગરિક સેવાઓના અધિકારીઓએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ તેઓને પ્રમોશન અને ભારતીય વહીવટી સેવાઓમાં સામેલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. રાષ્ટ્રપતિજીએ જણાવ્યું હતું કે, લગભગ તમામે 20 વર્ષથી રાજ્ય સરકારોમાં વિવિધ ક્ષમતાઓમાં સેવા […]

ભૂતપૂર્વ IAS અધિકારી પ્રીતિ સુદને સંઘ જાહેર સેવા આયોગના સભ્ય તરીકે શપથ લીધા

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ IAS અધિકારી પ્રીતિ સુદને આજે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના મુખ્ય બિલ્ડીંગના સેન્ટ્રલ હોલમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના સભ્ય તરીકે ગુપ્તતાના શપથ લીધા હતા. યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ ડૉ. મનોજ સોનીએ તેમને આ શપથ લેવડાવ્યા હતા. નીવૃત્તિ ઉચ્ચ અધિકારી પ્રીતિ સુદાન, એપી કેડરના 1983 બેચના IAS અધિકારી, જુલાઈ, 2020માં કેન્દ્રીય આરોગ્ય સચિવ […]

ચૂંટણીપંચના નવા કમિશનર અરુણ ગોયલ પંજાબ કેડરના 1985 બેચના આઈએએસ

નવી દિલ્હીઃ ભારતના નવા ચૂંટણી કમિશનર (EC) તરીકેનો ચાર્જ અરુણ ગોયલે સંભાળ્યો હતો. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર, જેઓ હાલમાં નેપાળમાં તેમની ચાલી રહેલી રાષ્ટ્રીય ચૂંટણીઓ માટે આંતરરાષ્ટ્રીય નિરીક્ષક તરીકે છે, તેમણે વ્યક્તિગત રીતે અરુણ ગોયલને તેમની નિમણૂંક પર ફોન કરીને અભિનંદન આપ્યા હતા. રાજીવ કુમારે જણાવ્યું હતું કે અરુણ ગોયલનો વિશાળ અને વૈવિધ્યસભર વહીવટી […]

ઉત્તરપ્રદેશમાં CM યોગીએ વહીવટી તંત્રમાં કર્યા મોટા ફેરફાર, 14 સનદી અધિકારીઓની બદલી

લખનૌઃ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે બીજી ઇનિંગ માટે સત્તા સંભાળ્યા પછી પ્રથમ મોટો વહીવટી ફેરબદલ કર્યો છે. મેરઠ, સંભલ, સિદ્ધાર્થનગર, કાનપુર દેહાત, દેવરિયા અને રાયબરેલીના જિલ્લા મેજિસ્ટ્રેટને બદલવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. રાજ્ય સરકાર દ્વારા 14 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. સૂત્રોએ જણાવ્યું કે, સિદ્ધાર્થ નગરના જિલ્લા મેજિસ્ટ્રેટ દીપક મીણાને […]

કાનપુરઃ IASએ ઈસ્લામ ધર્મ અંગિકાર કરવા મુદ્દે કેટલાક લોકોને આપી હતી ધમકી

લખનૌઃ કાનપુરના પૂર્વ મંડલાયુક્ત ઈફ્તિખારુદ્દીન સાથે જોડાયેલો સનસનીખેજ વિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તેઓ કથિત રૂપે પોતાના સરકારી આવાસ કેટલાક લોકોને ધર્માંતરણના ફાયદાગણાવતા જોવા મળ્યાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર કેટલાક લોકો સામે આવ્યાં છે જેમની ઉપર દબાણ કરીને ધર્માંતરણ માટે ઉપસાવવામાં આવી રહ્યાં છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, ઉચ્ચ મુસ્લિમ અધિકારીએ તેમને ગંભીર […]

વિશ્વની સૌથી મુશ્કેલ પરીક્ષાઓમાની એક પરીક્ષા UPSC પાસ કરવાથી માત્ર IAS અને IPS નથી બનાતું,આ પોસ્ટ પણ મળી શકે છે

UPSC વિશ્વની સૌથી મુશ્કેલ પરીક્ષા પાસ કર્યા બાદ મળે આ જવાબદારી આઈએએસ-આઈપીએસ પણ બની શકાય છે UPSC સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરવી તે લોઢાના ચણા ચાવવા બરાબર કરતા પણ વધારે અઘરુ છે, વિશ્વની સૌથી મુશ્કેલ પરીક્ષાઓમાંની એક પરીક્ષા એટલે કે યુપીએસસી. આ પરીક્ષા પાસ કરવા માટે ભારતમાં દર વર્ષે અનેક લોકો પ્રયાસ કરે છે પરંતુ […]

ભૂપેન્દ્ર પટેલે સત્તા સંભાળતા હવે ફરીવાર આઈએએસ અને આઈપીએસની બદલીઓનો ગંજીપો ચીપાશે

ગાંધીનગરઃ રાજ્યમાં રૂપાણી સરકારની વિદાય બાદ ભૂપેન્દ્ર પટેલની સરકારે સત્તાના સૂત્રો સંભાળી લીધા છે. ભલે એકજ પક્ષની સરકાર હોય પણ જ્યારે સરકારનો મુખ્યયા બદલાય ત્યારે પોતાના પસંદના અધિકારીઓને યોગ્ય સ્થાને મુકાતા હોય છે. નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ચાર્જ સંભાળ્યા પછી પૂર્વ મુખ્યમંત્રી વિજય ભાઈના કાર્યાલયમાં ફરજ બજાવતા અશ્વિનીકુમાર એમ. કે. દાસ અને ડી. એચ. શાહ […]

બિહારના CM નિતીશ કુમાર સામે IAS અધિકારી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવા પહોંચ્યા,4 કલાક સુધી જોઈ રાહ

બિહારના સીએમ સામે પોલીસ ફરીયાદ આઈએએસ અધિકારીએ નોંધાવી ફરીયાદ   પટનાઃ-વિતેલા દિવસને શનિવારના રોજ  બિહારના રાજકરણમાં ખળભળાટ મચવા પામ્યો હતો, આ સ્થિતિ ત્યારે સર્જાય  હતી કે, જ્યારે એક નારાજ આઇએએસ અધિકારીએ શનિવારે એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને તેમાં મુખ્ય મંત્રી નીતીશ કુમાર અને ઘણા ઉચ્ચ અધિકારીઓ સામે એફઆઈઆર નોંધવાની માંગ કરી હતી. જો કે આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code