ગુજરાતઃ 77 આઈએએસ અધિકારીઓની સાગમટે બદલી
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલીક દિવસોથી સનદી અધિકારીઓની બદલીઓની અટકળો ચાલી રહી હતી. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારે 77 આઈએએસ અધિકારીઓની સામગટે બદલી કરી હોવાનું જાણવા મળે છે. રાજકોટના મનપા પૂર્વ ડેપ્યુટી કમિશનર અરુણ મહેશ બાબુની રાજકોટ જિલ્લા ક્લેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનની નેશનલ હેલ્થ કમિશનમાં ડિરેક્ટર […]