1. Home
  2. Tag "ICC Champions Trophy"

ICC ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી સેમિફાઈનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

મુંબઈઃ ICC ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી સેમિફાઇનલ મેચમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 2.30 વાગ્યે શરૂ થશે. બાંગ્લાદેશ અને પાકિસ્તાન સામેની જીત બાદ ભારતે પોતાની છેલ્લી લીગ મેચમાં ન્યુઝીલેન્ડને 44 રનથી હરાવ્યું. આ જીત સાથે ભારત ગ્રુપ A માં ત્રણેય મેચ જીતીને ટોચ પર પહોંચ્યું. ઓસ્ટ્રેલિયા સ્ટીવ સ્મિથના સફળ […]

આઈસીસી ટેમ્પિયન્સ ટ્રોફીમાં અત્યાર સુધીમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 5 વખત ટક્કર થઈ છે

ચેમ્પિયન્સ ટ્રોફીનો આરંભ થઈ ગયો છે. ICC ટુર્નામેન્ટ માટે કુલ આઠ દેશો ક્વોલિફાય થયા છે, જેને ચાર ટીમોના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. જો આપણે ગ્રુપ A પર નજર કરીએ તો તેમાં ભારત, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. દુનિયાભરના લોકો 23 ફેબ્રુઆરીની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. આ દિવસે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત-પાકિસ્તાન મેચ […]

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાન સૌથી વધારે 15 વન-ડે મેચ રમશે

ICC ચેમ્પિયન્સ ટ્રોફી આગામી વર્ષે યોજાશે. તેમજ પાકિસ્તાન આ ટુર્નામેન્ટની યજમાની કરશે. પાકિસ્તાન લાંબા સમય બાદ ICC ટૂર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે. જોકે, ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમના પાકિસ્તાન પ્રવાસ પર શંકા છે. ભારતનું કહેવું છે કે અમે સુરક્ષાના કારણોસર પાકિસ્તાનની મુલાકાત નહીં લઈએ. ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન તટસ્થ સ્થળે થવું જોઈએ. આ સિવાય […]

ICC ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજન અંગે આઈસલેન્ડએ ઈચ્છા વ્યક્ત કરી, પાકિસ્તાન ઉપર કર્યા કટાક્ષ

નવી દિલ્હીઃ વર્ષ 2025માં આઈસીસી ચેમ્પિયનન્સ ટ્રોફી યોજાશે અને આ ટૂર્નામેન્ટની યજમાની પાકિસ્તાન કરે તેવી શકયતા છે. બીજી તરફ પાકિસ્તાન દ્વારા અત્યારથી જ આઈસીસી ઉપર ભારત મામલે દબાણ લાવવામાં આવી રહ્યું છે. દરમિયાન આ ટૂર્નામેન્ટ અન્ય સ્થળે રમાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ત્યારે હવે આઈસલેન્ડ દ્વારા ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરવાની ઈચ્છા વ્યક્ત કરીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code