ICC ODI રેન્કિંગ જારી -શુભમન ગિલ બાબરને પછાડીને નંબર વન વન-ડે બેટ્સમેન બન્યો
દિલ્હીઃ ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કરીને વિશ્વભરમાં ચર્ચામાં છે. ભારતની ટીમે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીની તેની તમામ મેચો જીતી છે. ટીમના તમામ ખેલાડીઓ સારા ફોર્મમાં છે અને મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. હવે ટીમ ઈન્ડિયા સતત આઠ મેચ જીતીને સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે.ત્યારે હવે ભારતીય ખેલાડીઓએ વનડેમાં બેટ્સમેન અને બોલરોની રેન્કિંગમાં પાકિસ્તાનને પાછળ […]


