1. Home
  2. Tag "icc"

T20 World Cup 2024: ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને રિઝર્વ ડે રખાયો

મુંબઈઃ T20 વર્લ્ડ કપ 2024 આગામી 2 જૂનથી શરૂ થઈ રહ્યો છે. ભારતીય ટીમ આયર્લેન્ડ સામે તેના વિશ્વ કપ અભિયાનની શરૂઆત કરશે. 5 જૂને ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાશે. આ પછી ટીમ ઈન્ડિયા 9 જૂને પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે. જોકે, ભારત-પાકિસ્તાન મેચ પહેલા ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર છે. જો ભારત-પાકિસ્તાન મેચના દિવસે વરસાદ પડે […]

T20 અને ODI ફોર્મેટમાં નિર્ધારિત સમયમાં ઓવર પુરી નહીં થાય તો બેટીંગ કરનારી ટીમને મળશે વધારાના 5 રન

આપણે ઘણીવાર જોયું છે કે ક્રિકેટ મેચોમાં ટીમો સમયસર ઓવર પૂરી કરી શકતી નથી અને મેચ નિર્ધારિત સમય કરતા ઘણી મોડી સમાપ્ત થાય છે. પરંતુ હવે ICC સમય બગાડનારી ટીમો સામે કાર્યવાહી કરવાના મૂડમાં છે. વાસ્તવમાં, ICC આ મુદ્દે મોટો નિર્ણય લેવા જઈ રહી છે. આ પછી, જો ટીમો T20 અને ODI ફોર્મેટમાં સમય બગાડે […]

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમ ટોચના સ્થાન પર

નવી દિલ્હીઃ ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમે  વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.  વેલિંગ્ટન ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે ઓસ્ટ્રેલિયાની જીત બાદ ભારત પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે. ભારત હાલમાં ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 3-1થી આગળ છે અને શ્રેણીની અંતિમ મેચમાં જીત બાદ પોઈન્ટ ટેબલમાં તેની સ્થિતિ વધુ મજબૂત થશે. ઉલ્લેખનીય છે કે […]

ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટ્રેસ્ટના પ્રથમ દિવસ ભારતના નામે રહ્યો, 5 વિકેટ ગુમાવી બનાવ્યાં 326 રન

અમદાવાદઃ રાજકોટના નીરંજન શાહ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજથી ત્રીજી ટ્રેસ્ટનો પ્રારંભ થયો હતો. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. પ્રથમ દિવસના અંતે ભારતે પાંચ વિકેટ ગુમાવીને 326 રન બનાવ્યાં હતા. ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા 110 રન બનાવી અને કુલદીપ યાદવ એક બનાવીને ક્રીઝ ઉપર છે. પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી […]

અફઘાનિસ્તાન સાથેની ત્રણ મેચની ટી-20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની કરાઈ જાહેરાત

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની ટી-20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરાઈ છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીની લાંબા સમય બાદ ટીમમા વાપસી થઈ છે. રોહિત શર્મા આ મેચમાં કેપ્ટનની કમાન સંભાળશે. હાર્દિક પંડ્યા અને સૂર્યાકુમાર યાદવ ઈજાના કારણે હાલ મેચ રમી નહીં શકે. આ ટી-20 સિરીઝની શરૂઆત 11 જાન્યુઆરીથી મોહાલીમાં શરૂ થશે. 14 […]

ક્રિકેટના મેદાનમાં સ્ટંપિંગના બહાને રિવ્યુ લેતા વિકેટ કીપરોની હવે નહીં ચાલે ચાલાકી, નિયમમાં થયો ફેરફાર

નવી દિલ્હીઃ નવા વર્ષના પ્રારંભ સાથે જ ઈન્ટરનેશનલ ક્રિકેટના નિયમોમાં પણ અનેક નવા ફેરફાર કરવામાં આવ્યા છે, આઈસીસી એટલે કે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે સ્ટંપિંગના રિવ્યુ સિસ્ટમમાં ફેરફાર કર્યો છે. હવે આ રિવ્યુહમાં માત્ર સાઈટ-ઓન કેમેરા મારફતે રિપ્લે જોઈને એમ્પાયર માત્ર સ્ટંપિંગ અને ચેક કરશે, બેટની કિનારી લાગી છે કે કેમ તેની તપાસ કરવામાં નહીં આવે. […]

વર્લ્ડ કપ પછી તરત જ ICC દ્વારા મોટી કાર્યવાહી,આ ચેમ્પિયન ક્રિકેટર પર 6 વર્ષનો પ્રતિબંધ

દિલ્હી: વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતની નિરાશાજનક હાર બાદ ભારતીય ચાહકો આઘાતમાં છે ત્યારે ક્રિકેટ પ્રેમીઓને ફરી એકવાર મોટો આંચકો લાગ્યો છે. વાસ્તવમાં, વર્લ્ડ કપ પછી તરત જ ICCએ એક મોટો નિર્ણય લીધો. ICCએ વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમના પૂર્વ ખેલાડી પર 6 વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે. બે વખતની વર્લ્ડ ચેમ્પિયન ટીમ વેસ્ટ ઈન્ડિઝના એક બેટ્સમેનને […]

ક્રિકેટમાં આવ્યો નવો નિયમ, હવે ઓવર 60 સેકન્ડમાં શરૂ કરવી પડશે નહીં તો થશે દંડ 

નવી દિલ્હીઃ ICCએ ક્રિકેટની રૂલ બુકમાં વધુ એક નિયમ ઉમેર્યો છે. સફેદ બોલથી રમાતી ક્રિકેટના બે ફોર્મેટ (ODI અને T20)ને ઝડપી બનાવવાના હેતુથી આ નિયમ લાવવામાં આવ્યો છે. આ હેઠળ, જો T20 અથવા ODIમાં એક ઇનિંગમાં ત્રીજી વખત ઓવર નાખવામાં એક મિનિટથી વધુ વિલંબ થાય છે, તો બેટિંગ ટીમને 5 વધારાના રન આપવામાં આવશે. આ […]

ICC નો મહત્વનો નિર્ણય, અંડર-19 વર્લ્ડ કપની યજમાની શ્રીલંકા પાસેથી પાછી ખેંચી  દક્ષિણ આફ્રિકાને સોંપવામાં આવી

દિલ્હી – શ્રીલંકા છેલ્લા ઘણા સમયથી અંદર 19 વર્લ્ડ કપ ને લઈને વિવાદમાં હતું ત્યારે હવે  ત્યારે હવે ICCએ શ્રીલંકા ક્રિકેટ બોર્ડ સામે મોટી કાર્યવાહી કરી છે. મીડિયા રિપોર્ટ્સ ની જો માનવામાં આવે તો હવે શ્રીલંકા  પાસેથી આગામી અંડર-10 વર્લ્ડ કપની યજમાની પાછી ખેંચી લેવામાં આવી છે.શ્રીલંકન ક્રિકેટમાં વહીવટી અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને ICC બોર્ડે આ નિર્ણય […]

ICCએ 2023 વર્લ્ડકપ માટે પોતાની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી

નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ 2023 વર્લ્ડ કપ માટે પોતાની સર્વશ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી છે. આ ટીમમાં 6 ભારતીય ખેલાડીઓને સ્થાન મળ્યું છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર કેપ્ટન પેટ કમિન્સ આ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. ICCએ રોહિત શર્માને પોતાની ટીમનો કેપ્ટન બનાવ્યો છે. 2023 વર્લ્ડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code