અફઘાનિસ્તાન સાથેની ત્રણ મેચની ટી-20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની કરાઈ જાહેરાત
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની ટી-20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરાઈ છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીની લાંબા સમય બાદ ટીમમા વાપસી થઈ છે. રોહિત શર્મા આ મેચમાં કેપ્ટનની કમાન સંભાળશે. હાર્દિક પંડ્યા અને સૂર્યાકુમાર યાદવ ઈજાના કારણે હાલ મેચ રમી નહીં શકે. આ ટી-20 સિરીઝની શરૂઆત 11 જાન્યુઆરીથી મોહાલીમાં શરૂ થશે. 14 […]


