WTC ફાઇનલમાં હાર્યા બાદ ICCએ શુભમન ગિલને ફટકાર્યો ભારે દંડ, જાણો કારણ
ICC એ શુભમન ગિલને ફટકાર્યો દંડ WTC ફાઇનલમાં હાર્યા બાદ આઈસીસીનો નિર્ણય દિલ્હીઃ- ભારતીય ટીમને વધુ ફટકો પડ્યો છે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર બાદ ટીમ માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ICCએ સ્લો ઓવર રેટ માટે ટીમ ઈન્ડિયાની સમગ્ર મેચ ફી કાપી લીધી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. મળતી વિત પ્રમાણે ICCની […]