1. Home
  2. Tag "icc"

આઈસીસી વર્લ્ડકપમાં ફાઈનલ જીતનાર ટીમ ઉપર થશે નાણાનો વરસાદ

ટાઈટલ જીતનાર ટીમને ચાર મિલિયન ડોલરનું મળશે ઈનામ ફાઈનલમાં હારનારી ટીમને બે મિલિયન ડોલરનું ઈનામ મળશે નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ આગામી મહિનામાં શરૂ થઈ રહેલા વર્લ્ડકપ 2023ને લઈને ઈનામની રકમની જાહેરાત કરી છે. લીગ તબક્કામાં 45 મેચમાં જીતનારી ટીમોના ઈનામની વ્યવસ્થા કરાઈ છે. આઈસીસીએ આ ઇવેન્ટને લઈને દસ મિલિયન અમેરિકી ડોલરની રકમ આપવાનો […]

ક્રિકેટ વર્લ્ડકપઃ એશિયા કપમાં કારમા પરાજય બાદ પાકિસ્તાનમાં ટીમ પસંદગીને લઈને અસમંજસ

નવી દિલ્હીઃ એશિયા કપની ફાઈનલમાં ભારતે શ્રીલંકાને હરાવીને ટાઈટલ જીત્યું હતું. એશિયા કપમાં ભારત અને શ્રીલંકા ઉપરાંત પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની ટીમોએ ભાગ લીધો હતો. જો કે, પાકિસ્તાનનો સુપર ફોરમાં ભારત સામે કારમા પરાજ્ય બાદ શ્રીલંકા સામે પણ હાર થઈ હતી. જેથી પાકિસ્તાનની અંદર જ કેપ્ટન બાબરની કેપ્ટનશીપ ઉપર સવાલો ઉભા થયાં છે, એટલું […]

દુનિયાના સૌથી ધનવાર ક્રિકેટ બોર્ડમાં BCCI ટોપ ઉપર

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે અને કમાણીના મામલામાં ફરી એકવાર પોતાનો દબદબો બતાવ્યો છે. BCCIએ પાંચ વર્ષમાં 27,000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. નાણાકીય વર્ષ 2018-2022ના પાંચ વર્ષ દરમિયાન, BCCIને કુલ 27,411 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે. તેમ નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં આ […]

ક્રિકેટ વર્લ્ડકપમાં હવે પુરુષ અને મહિલા ટીમની ઈનામ રકમ સમાન રહેશે

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાના ડરબનમાં આયોજિત ICCની વાર્ષિક કોન્ફરન્સ દરમિયાન ICCએ મોટો નિર્ણય લીધો છે. વર્લ્ડકપ ટુર્નામેન્ટમાં પુરુષો અને મહિલા ખેલાડીઓને અપાતી ઈનામી રકમ એક સરખી રહેશે. વર્લ્ડકપ 2023 પહેલા ICCએ આ મોટો નિર્ણય લીધો છે. આગામી ICC ટૂર્નામેન્ટમાં પુરૂષોને જેટલી રકમ અપાય છે, એટલી જ રકમ મહિલાઓને પણ તેમની ટૂર્નામેન્ટમાં અપાશે. પુરૂષોના વિશ્વકપમાં જે […]

પાકિસ્તાન વર્લ્ડકપ માટે ભારત આવશે, કરાર ઉપર પીસીબીના હસ્તાક્ષર

નવી દિલ્હીઃ ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ નક્કી થયા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ફરી આનાકાની શરૂ કરી દીધી છે. પીસીબીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેને પાકિસ્તાન સરકાર તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NoC) મળ્યું નથી. એટલા માટે વર્લ્ડ કપ માટે ભારત જવા અંગે તેની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. ICCએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. આઈસીસીએ […]

ICC એ ભારતમાં યોજાનારા વન-ડે વર્લ્ડકપનું શેડ્યૂએલ જાહેર કર્યું – 15 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન સામસામે રમશે

ભારતમાં રમાનાર વન ડે વર્લ્ડ કપનું શેડ્યુએલ જારી 5 ઓક્ટોબરથી 29 નવેમ્બર સુધી મેચ રમાશે 15 ઓક્ટોબરે ભારત -પાકિસ્તાન ટકરાશે દિલ્હી – ક્રિકેટ રસીયાો આતુરતાથઈ ભારતમાં રમાનાર વન ડે વિશ્વકપની રાહ જોઈ રહ્યા છે ત્યારે હવે આ વિશ્વકપનું શેડ્યુએલ  ઈન્ટરનેશનલ  ક્રિકેટ કાઉન્સિલે આજરોજ જાહેર કર્યું છે.જેમાં વિગતવાર માહિતી આપવામાં આવી છે, ભારત-પાકિસ્તાનનો મેચ ક્યારે રમાશે […]

વર્લ્ડ કપને રમવા ટીમ મોકલવી કે કેમ તેનો નિર્ણય પાકિસ્તાન સરકાર લેશેઃ નજમ સેઠી

નવી દિલ્હીઃ એશિયા કપ 2023નું આયોજન હાઇબ્રિડ મોડલમાં કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટની ચાર મેચ પાકિસ્તાનમાં રમાશે જ્યારે બાકીની નવ મેચ શ્રીલંકામાં રમાશે. આ ટુર્નામેન્ટમાં તમામ છ ટીમો ભાગ લેશે. હાઇબ્રિડ મોડલને મંજૂરી મળ્યા બાદ ભારત અને પાકિસ્તાન બંને ટીમો એશિયા કપમાં રમવાની છે, પરંતુ હજુ સુધી વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ભાગીદારી અંગે અંતિમ નિર્ણય લેવામાં […]

WTC ફાઇનલમાં હાર્યા બાદ ICCએ શુભમન ગિલને ફટકાર્યો ભારે દંડ, જાણો કારણ

ICC એ શુભમન ગિલને ફટકાર્યો દંડ WTC ફાઇનલમાં હાર્યા બાદ આઈસીસીનો નિર્ણય દિલ્હીઃ-  ભારતીય ટીમને વધુ ફટકો પડ્યો છે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર બાદ ટીમ માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ICCએ સ્લો ઓવર રેટ માટે ટીમ ઈન્ડિયાની સમગ્ર મેચ ફી કાપી લીધી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. મળતી વિત પ્રમાણે ICCની […]

પાકિસ્તાન વર્લ્ડકપ રમશે કે કેમ ? આઈસીસીએ પીસીબી પાસે માંગ્યો જવાબ

નવી દિલ્હીઃ એશિયા કપ 2023ના આયોજનને લઈને છેલ્લા કેટલાક સમયથી મામલો ગુંચવાયેલો છે. એશિયા કપ 2023નું પાકિસ્તાનમાં આયોજન થવાનું છે પરંતુ સુરક્ષાના કારણે બીસીસીઆઈએ ટીમ ઈન્ડીયાને પાકિસ્તાન મોકલવાનો ઈન્કાર કર્યો છે. જેથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ વર્લ્ડકપ 2023 રમવા માટે ટીમને ભારત મોકલવાનો ઈન્કાર કર્યો હતો. જેથી મામલો ગુંચવાયો છે. દરમિયાન આઈસીસી એટલે કે ઈન્ટરનેશનલ […]

ICC એ ODIનું રેન્કિંગ જારી કર્યું – નંબર 1 બોલર સિરાઝ, તો ટોપ 10મા શુભમન ગિલનું સ્થાન

આઈસીસીએ ઓડીઆઈનું રેન્કિંગ જારી કર્યું મોહમ્મદ સિરાઝ બેસ્ટ બોલર દિલ્હીઃ-આઈસીસીઆઈ  એ વન ડે રેન્કિગ જારી કર્યું છે. જેમાં મોહમ્મદ સિરાઝ વિશ્વમાં નંબર વન બોલર તરીકે ઊભરી આવ્યો છે. સિરાઝે શ્રીલંકા અને ન્યુઝિલેન્ડ સામે શાનદાર પર્ફોમન્સ આપ્યું હતું જેને લઈને રેન્કંગમાં તેણે બાજી મારી છે. આ સહીત મોહમ્મદ શમી અને શુભમન ગિલનું પ્રદર્શન પણ સારુ જોવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code