ICSIએ આવકવેરા બિલ 2025માં “એકાઉન્ટન્ટ”ની વ્યાખ્યામાં કંપની સેક્રેટરીઓનો સમાવેશ કરવાની હિમાયત કરી
નવી દિલ્હીઃ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાએ આવકવેરા બિલ 2025ને આવકાર આપ્યો છે, અને તેને ભારતમાં કરવેરા માળખાના આધુનિકીકરણમાં એક મહત્વપૂર્ણ પગલા તરીકે માન્યતા આપી છે. આ બિલનો ઉદ્દેશ કરવેરાનાં પાલનને સરળ બનાવવાનો, પારદર્શકતા વધારવાનો અને વધારે કાર્યક્ષમ કરવેરા વહીવટ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો છે. જો કે, આઇસીએસઆઈ સૂચિત આવકવેરા બિલ 2025ની કલમ 515 (3) […]