ઉત્તરાયણ પર આ રીતે ઘરે બનાવો ચટાકેદાર સુરતી ઊંધિયું
Recipe 14 જાન્યુઆરી 2026: ઉત્તરાયણ નજીક આવતાં જ રંગબેરંગી પતંગો આકાશમાં ઉડવા લાગે છે અને રસોડામાં ઊંધિયાની તૈયારીઓ શરૂ થઈ જાય છે. શિયાળાની ખાસ આ વાનગી ઉત્તરાયણના દિવસોમાં દરેક ઘરના જમવાના મેનુમાં જોવા મળે છે. વિવિધ શાકભાજી અને ખાસ મસાલાથી બનતું ઊંધિયું સ્વાદ સાથે પરંપરાની ખુશ્બૂ પણ આપે છે. સુરતથી શરૂ થયેલી આ વાનગી આજે […]


