IFS વિવેક કુમાર બન્યા PM નરેન્દ્ર મોદીના અંગત સચિવ, જાણો તેમના વિશે કેટલીક મહત્વની વાતો
IFS વિવેક કુમાર બન્યા PM નરેન્દ્ર મોદીના અંગત સચિવ જાણો તેમના વિશે કેટલીક મહત્વની વાતો દિલ્હી:ભારતીય વિદેશ સેવા (IFS) અધિકારી વિવેક કુમારને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાનગી સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શનિવારે તેમની નિમણૂક અંગે ભારત સરકાર દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે આમાં જણાવવામાં આવ્યું હતું કે,કેબિનેટની નિમણૂક સમિતિએ વડા પ્રધાન કાર્યાલયમાં IFS […]