બ્રેઈન સ્ટ્રોકથી બચવા માટે ડોક્ટરોએ નવી માર્ગદર્શિકા જાહેર કરી, તેની અવગણના સમસ્યાને આમંત્રણ આપવા સમાન
બ્રેઈન સ્ટ્રોક એક જીવલેણ સ્થિતિ છે જે દર વર્ષે લાખો લોકોના જીવ લે છે અથવા તેમને જીવનભર અપંગ બનાવે છે. જોકે, હવે અમેરિકન હાર્ટ એસોસિએશન (AHA) અને અમેરિકન સ્ટ્રોક એસોસિએશન (ASA) એ એક નવી માર્ગદર્શિકા બહાર પાડી છે, જેમાં જીવનશૈલી બદલીને અને કેટલાક ખાસ પગલાં અપનાવીને સ્ટ્રોકનું જોખમ ઘટાડી શકાય છે. આ માર્ગદર્શિકા બધી ઉંમરના […]