1. Home
  2. Tag "IIT BOMBAY"

ભારતઃ પ્રથમ સ્વદેશી જનીન થેરેપીનો શુભારંભ, દર્દીઓને મળશે રાહત

મુંબઈઃ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ આજે આઈઆઈટી બોમ્બેમાં કેન્સર માટે ભારતની પ્રથમ સ્વદેશી જનીન થેરેપીનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતની પ્રથમ જનીન ઉપચારની શરૂઆત કેન્સર સામેની આપણી લડતમાં એક મોટી સફળતા છે. “સીએઆર-ટી સેલ થેરાપી” નામની સારવારની આ લાઇન સુલભ અને સસ્તી હોવાથી, તે સમગ્ર માનવજાત માટે એક નવી આશા પૂરી પાડે […]

UIDAI – IIT બોમ્બે ટચલેસ બાયોમેટ્રિક કેપ્ચર સિસ્ટમ વિકસાવશે

નવી દિલ્હીઃ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, બોમ્બે (IIT-Bombay) સાથે હાથ મિલાવ્યા છે જેથી લોકો કોઈપણ સમયે, કોઈપણ જગ્યાએ સરળતાથી ઉપયોગ કરી શકે તે માટે મજબૂત ટચલેસ બાયોમેટ્રિક કૅપ્ચર સિસ્ટમ વિકસાવી શકે. એમઓયુના ભાગરૂપે, યુઆઈડીએઆઈ અને આઈઆઈટી બોમ્બે કેપ્ચર સિસ્ટમ સાથે સંકળાયેલ લાઈવનેસ મોડલ સાથે ફિંગરપ્રિન્ટ્સ માટે મોબાઈલ કેપ્ચર […]

નાઇટ્રોજન જનરેટરને કેવી રીતે ઓક્સિજન જનરેટરમાં પરિવર્તિત કરીને ઓક્સિજનની ખેંચનું સમાધાન થઈ શકશે, આઇઆઇટી બોમ્બેએ દર્શાવી રીત

ઓક્સિજનની સમસ્યાનું આવી શકે છે નિવારણ IIT-Bombayએ દર્શાવી રીત નાઈટ્રોજન જનરેટરને ઓક્સિજન જનરેટરમાં પરિવર્તિત કરવાની રીત મુંબઈ: કોરોના સામેની લડાઈ માટે હાલ ભારત સરકાર વિદેશથી ઓક્સિજનની આયાત કરી રહી છે. બહારના દેશોથી મોટા પ્રમાણમાં ઓક્સિજનની આયાત કરવામાં આવી રહી છે. ત્યારે આઇઆઇટી બોમ્બેએ એવી રીત દર્શાવી છે કે, જેમાં નાઇટ્રોજન જનરેટરને કેવી રીતે ઓક્સિજન જનરેટરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code