IITE ગાંધીનગર ખાતે 9 મી ભારતીય જ્ઞાન પ્રણાલીની ટીચર્સ ટ્રેનિંગનું ઉદ્ઘાટન
ગાંધીનગરઃ આઈ. આઈ. ટી. ઈ દ્વારા ત્રણ દિવસીય ઇન્ડિયન નોલેજ સિસ્ટમ (IKS) ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ, “અનલોકિંગ ધ ઈન્ડિક વિઝડમ એન્ડ સાયન્સિસ” નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ગાંધીનગર અને નજીકના જિલ્લાઓમાંથી 40 થી વધુ શિક્ષકો ભારતની પ્રાચીન બૌદ્ધિક પરંપરાઓમાં પ્રવાસ શરૂ કરવા માટે એકઠા થયા હતા. અજ્ઞાનને દૂર કરતા શાણપણના પ્રતીક એવા દીપ પ્રાગટ્યની પરંપરાગતથી ઇવેન્ટની શરૂઆત થઈ. […]