શિવસેના નેતા સંજય રાઉતની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ
નવી દિલ્હી: શિવસેના (UBT) ના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ બે મહિના માટે જાહેર જીવનથી પણ દૂર રહેશે. સંજય રાઉતે પોતાના કાર્યકરોને ભાવનાત્મક પત્ર લખીને આ માહિતી આપી છે. સંજય રાઉતે કહ્યું, “જય મહારાષ્ટ્ર! બધા મિત્રો, પરિવાર અને કાર્યકરોને નમ્ર વિનંતી, તમે બધાએ હંમેશા મારામાં […]


