અમેરિકાથી ગેરકાયદે ભારતીયો ઈમિગ્રેન્ટ્સને લઈને ત્રીજું વિમાન અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું
નવી દિલ્હીઃ અમેરિકાથી ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સનો ત્રીજો જથ્થો અમૃતસર પહોંચ્યો છે, જેમાં કુલ 112 લોકો છે. વિમાન રવિવારે રાત્રે 10.09 વાગ્યે એરપોર્ટ પર ઉતર્યું હતું. અમેરિકાથી ભારત મોકલવામાં આવેલા 112 લોકોમાંથી 44 હરિયાણાના, 33 ગુજરાતના, 31 પંજાબના, બે ઉત્તર પ્રદેશના અને એક-એક ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના છે. ઇમિગ્રેશન, વેરિફિકેશન અને બેકગ્રાઉન્ડ ચેક સહિતની તમામ ઔપચારિકતાઓ પૂર્ણ […]